December 18 is Akhurath Sankashti Chauth, Ganesha will remove all troubles through fasting; Take special care of these things | 2024ની છેલ્લી સંકષ્ટી ચતુર્થી: 18 ડિસેમ્બરે અખુરથ સંકષ્ટી ચોથ, ગણેશજી દરેક સંકટ દૂર કરશે; આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો

HomesuratSpiritualDecember 18 is Akhurath Sankashti Chauth, Ganesha will remove all troubles through...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • Gujarati News
  • Dharm darshan
  • December 18 Is Akhurath Sankashti Chauth, Ganesha Will Remove All Troubles Through Fasting; Take Special Care Of These Things

2 દિવસ પેહલા

  • કૉપી લિંક

સંકષ્ટી ચતુર્થી વ્રત દર મહિને એકવાર રાખવામાં આવે છે. આ વ્રત ગણેશજી માટે હોય છે. આ દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ રહે છે. આ સાથે સંતાનની ઇચ્છા પણ પૂર્ણ થાય છે. 2024ની આ વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થી છે.

અખુરથ સંકષ્ટી ચોથ ક્યારે ઉજવાશે? પંચાંગ અનુસાર, માગશર મહિનાના વદપક્ષની સંકષ્ટી ચતુર્થી તિથિ 18 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 10:06 વાગ્યે શરૂ થશે. સંકષ્ટી ચતુર્થી તિથિ 19 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 10:02 વાગ્યે સમાપ્ત થશે. સંકષ્ટી ચતુર્થી પૂજા સાંજે કરવામાં આવે છે. તેથી 18મી ડિસેમ્બરે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે.

અખુરથ સંકષ્ટી ચતુર્થીનું મહત્ત્વ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર-દર્શનનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સિવાય કામમાં આવતી અડચણો દૂર થાય છે.

અખુરથ સંકષ્ટી ચતુર્થી પૂજા-પદ્ધતિ

આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો

  • આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી શુભ માનવામાં આવે છે.
  • સંકષ્ટી ગણેશ ચતુર્થી પર તામસિક ભોજન ટાળવું જોઈએ.
  • ઉપવાસ કરનાર વ્યક્તિ સિવાય પરિવારના અન્ય લોકોને પણ લસણ અને ડુંગળી ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
  • આ દિવસે પશુ-પક્ષીઓને ખોરાક અને પાણી આપવું પણ શુભ છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon