ડભોઇ તાલુકાના ભાયાપુરા નજીકથી પસાર થતી કેનાલમાં તણાતો અજાણ્યા ઈસમનો મૃતદેહ તણાઈ આવતા ચકચાર મચી જવા પામી છે. ડભોઇ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહ નો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ભાયાપૂરા ગામ નજીક થી પસાર થતી કેનાલ નાં પાણીમાં એક મૃતદેહ તણાતો જોઈ સ્થાનિક રાહદારીઓ દ્વારા ડભોઇ પોલીસ ને જાણ કરવામાં આવી હતી.ડભોઇ પોલીસે સ્થળ ઉપર જઈ સ્થાનિક તરવૈયાઓ ની મદદથી મૃતદેહ બહાર કાઢતા આશરે 40 વર્ષીય યુવક જેને કાળા કાલે નો નાઈટ ટી અને સફેદ રંગ નો સર્ટ પહેરેલ હોય મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ અર્થે મોકલી આપ્યોહતો યુવક વાઘોડિયા નાં ફ્લોડ તરફ થી તણાઈ આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળતાં પોલીસે તેના વાલી વારસો ની શોધ ખોળ શરૂ કરી છે.
[ad_1]
Source link