જામનગરથી એમ પી પેશન્ટને લઈને એમ્બ્યુલન્સ ગઈ હતી. પેશન્ટને એમ પીમા મુકી મુકી રીટર્ન જામનગર જતી હતી દરમિયાન ડભોઇ તાલુકાના પણસોલી-ટીંબી ગામ વચ્ચે કાર સાથે અકસ્માત થતાં બંને વાહનોને નુકસાન થયું હતું. એમ્બ્યુલન્સ ડ્રાઇવરને ઉજાગરો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.
જામનગર થી એમપી એમ્બ્યુલન્સ લઈને પેશન્ટને બેસાડી નીકળેલા હિતેશ મહેશભાઈ જાની પેશન્ટને એમ પી મૂકી પરત જામનગર જતા હતા ત્યારે ડભોઇ તાલુકાના પણસોલી-ટીંબી ગામ વચ્ચે કંચન્ ભાઈ જેશનભાઈ તડવી પોતાની કાર લઈ સંખેડા જતા હતા દરમિયાન એમ્બ્યુલન્સના ચાલકે રોંગ સાઈડમાં કાર સાથે અકસ્માત કરતા બંને વાહનોને નુકસાન થયું હતું. જો કે કોઈને ઈજા થઈ નથી.
[ad_1]
Source link