03
સ્વાસ્થ્ય અંગે જાગૃતિના એક માત્ર ઉદ્દેશ સાથે સતત ત્રણ વર્ષથી દર વર્ષે સાયક્લોફનનું આયોજન કરવામાં આવે છે. જે પરંપરા આજે પણ અકબંધ રહી હતી. આજે 5, 10, 25, 50 અને 100 કિમી એમ જુદી જુદી કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા સ્પર્ધકોને જુદા જુદા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.