Chitnishni Mahudha of the Development Commissioner’s Office was appointed as TDO, know which officer was posted where? | રાજ્યના 26 TDOની બદલી: વિકાસ કમિશનર કચેરીના ચીટનીશની મહુધા TDO તરીકે મૂકાયા , જાણો કયા અધિકારીને ક્યાં મૂકવામાં આવ્યા? – Ahmedabad News

HomesuratChitnishni Mahudha of the Development Commissioner's Office was appointed as TDO, know...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

રાજ્યમાં IAS અને IPS અધિકારીઓની બદલી બાદ હવે તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.

.

ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 26 અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવેલો છે. જેઓની યાદી નીચે મુજબ છે.

જે અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવે છે તેવા તમામ અધિકારીઓના કિસ્સામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2025ની કામગીરી અંતર્ગત હક્કદાવા અને વાંધા અરજીઓનો નિકાલ કર્યા બાદ આ અધિકારીઓને તેમના નિયંત્રણ અધિકારીએ ફરજમુક્ત કરવાના રહેશે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon