Vyara

HomeVyara

મનરેગા હેઠળના રસ્તા પાછળ માત્ર નાણાંનો વેડફાટ

• નિઝરમાં રસ્તા પર માટીકામ કરી ડસ્ટ પાથરી હાથ ખંખેરવાની નીતિમાં માત્ર નાણાંનો ધુમાડો જ કરાયો• એક જ વર્ષમાં રસ્તાના બેહાલ થયા • 2021માં વ્યાવલ અને સુલવાડામાં...

નિઝરની વેલદા ટાંકીની પાઈપલાઈનના વાલ્વમાંથી નળની માફક પાણી પડતા પાણીનો બેફામ વેડફાટ

• વીજબિલનું ભારણ વધવા સાથે પીવાના પાણી વ્યર્થ વહી રહ્યું• નિરાકરણ લાવવામાં દુર્લક્ષતા દાખવતા જવાબદારોને જળ એ જ જીવનના પાઠ ભણાવવા જરૂરી • કાળઝાળ ગરમીમાં જિલ્લાના અનેક...

― Advertisement ―

spot_img

મનરેગા હેઠળના રસ્તા પાછળ માત્ર નાણાંનો વેડફાટ

• નિઝરમાં રસ્તા પર માટીકામ કરી ડસ્ટ પાથરી હાથ ખંખેરવાની નીતિમાં માત્ર નાણાંનો ધુમાડો જ કરાયો• એક જ વર્ષમાં રસ્તાના બેહાલ થયા • 2021માં વ્યાવલ અને સુલવાડામાં...

More News

પશુઓ માટે પીવાના પાણી મેળવવા અન્ય સ્ત્રોત શોધવાની નોબત

શેવાલી નદી પરનો ચેકડેમ સૂકોભટ બોર, કૂવા સહિત પાણીનાં સ્રોતના ખોરવાયાભૂગર્ભપાણી  સપાટી નીચે જતાં ગ્રામજનોને પાણી માટે કકળાટ નિઝર ગામ મુખ્ય નિઝર અને પ્લોટ ફળિયા...

નિઝરની વેલદા ટાંકીની પાઈપલાઈનના વાલ્વમાંથી નળની માફક પાણી પડતા પાણીનો બેફામ વેડફાટ

• વીજબિલનું ભારણ વધવા સાથે પીવાના પાણી વ્યર્થ વહી રહ્યું• નિરાકરણ લાવવામાં દુર્લક્ષતા દાખવતા જવાબદારોને જળ એ જ જીવનના પાઠ ભણાવવા જરૂરી • કાળઝાળ ગરમીમાં જિલ્લાના અનેક...

Explore more

વ્યારા-વાઘઝરીના રસ્તા ઉપરથી ખેરનાં લાકડાં ભરેલી બે પીકઅપ ઝડપાઇ ગઈ

ઘાસચારાના ઓથા હેઠળ ખેરનો જથ્થો સપ્લાય કરાતો હતોલાકડા ઉપર ઘાસચારો નાંખીને ખેરના જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો લાકડા-વાહન સહિત રૂ.4,50,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો વ્યારામાં...

આંબિયાની સ્મશાનભૂમિમાં નવી સગડી ગોઠવાઇ તે પહેલાં જ ચોરટા ઉઠાવી ગયા

તાપી જિલ્લામાં સ્મશાનભૂમિ ઉપરની સગડી ચોરવાના કિસ્સા વધ્યાસગડી ગામના નાગરિકના ઘરે પાર્કિંગમાં મૂકવામાં આવી હતી જે રાત્રે ગાયબ થઈ વ્યારા તાલુકાના આંબિયા ગામમાં સઠવાડ ફળિયામાં...

વ્યારા-વાઘઝરીના રસ્તા ઉપરથી ખેરનાં લાકડાં ભરેલી બે પીકઅપ ઝડપાઇ ગઈ

ઘાસચારાના ઓથા હેઠળ ખેરનો જથ્થો સપ્લાય કરાતો હતોલાકડા ઉપર ઘાસચારો નાંખીને ખેરના જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો લાકડા-વાહન સહિત રૂ.4,50,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો વ્યારામાં...

ભૂસ્તર વિભાગની ઢીલી નીતિ : નિઝર, કુકરમુંડામાં રેતી ચોરીનો કાળો કારોબાર

પોતાના કાર્યવિસ્તારને છોડી અલગ સ્થળથી રેતી ઉલેચતા લીઝધારકોકર્મચારી-અધિકારીઓના સુવાળા સંબંધ હોવાના થયા આક્ષેપ ભૂસ્તર વિભાગ ખનિજ સંપત્તિની ચોરી સામે આંખ મિચામણાની ભૂમિકા ભજવતું...

કુકરમુંડાના જૂના રણાયચીની સીમમાં 3 વર્ષીય દીપડીનો મૃતદેહ મળી આવ્યો

માત્ર પાંજરા ગોઠવી મારણ ન મુકાતા વન્યપ્રાણીઓ પકડાતા નથીમૃતક પ્રાણીના પી.એમ.બાદ જ જેના મોત અંગેનું રહસ્ય બહાર આવશે રહીશોના જણાવ્યા મુજબ કયારેક વન વિભાગ પાંજરા...

વ્યારાના ઇન્દુ ગામે રોડની કામગીરીનો વિવાદ માત્ર કપચી પાથરી કામ બંધ કરી

મટીરિયલ્સનું ટેસ્ટિંગ કરવામાં આવે તો અનેક ક્ષતિઓ બહાર આવવાની શક્યતાકામગીરી બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઊઠયો રસ્તામાં ડામર, કપચી સહિતના મટીરિયલ્સ પૂરતા...

જમીન સંપાદન મુદ્દે તાપી કલેક્ટરાલય સામે ખેડૂતોના ધરણાં

28 ગામોની જમીન સંપાદન કરવાથી મોટાપાયે ખેડૂતો જમીન ગુમાવશેખેડૂતોએ તાપી જિલ્લા કલેકટર કચેરી સામે ધરણાં કાર્યક્રમ કરી ન્યાયની માંગણી કરી જમીન સંપાદન કરતા રહેશે તો...

નિઝર તાલુકામાં ચેકડેમ એક જ વર્ષમાં બિસ્માર

ટ્રાયબલ સિંચાઇ યોજના એક જ વર્ષમાં બની લકવાગ્રસ્તઃ એજન્સીને લાભ બાંધકામમાં રહી જતી ક્ષતિઓ અંગે એજન્સીનું ધ્યાન દોરવા છતાં આંખ આડા કાન ચેકડેમમાં ચાલુવર્ષે...

ઉચ્છલ તાલુકાના આરકાંટી ગામે તૂટેલી ટાંકીના પગલે પીવાના પાણીનો વેડફાટ

તૂટેલી ટાંકીમાંથી ફુવારાની માફક ચોમેર નિરંતર વહેતું પાણીપાણી લોકોનાં ઘરો સુધી ન પહોંચતા પાણી પુરવઠો હોવા છતાં ગ્રામજનો તરસ્યા રહીશો ઘરઆંગણે પાણી છતાં...

બામણામાળદૂરમાં ટાંકી અને સંપ ખંડિયેરમાં ફેરવાયાં

પાણી પુરવઠા વિભાગની લાપરવાહીના પગલે છેલ્લાં 10 વર્ષથી ટાંકી યોજના બંધછેલ્લા દશ વર્ષથી ખંડિયેરમાં ફેરવાઇ રહેલી યોજના પાછળ જવાબદારોએ દ્દષ્ટિ જ કરી ડોલવણ તાલુકાના બામણામાળદુર...

નિઝર-કુકરમુંડામાં સિંચાઇ યોજનાની કામગીરી મંદગતિએ

બંને તાલુકામાં છેલ્લા 4 વર્ષથી શરૂ થયેલી કામગીરી ક્યારે પૂર્ણ થાય તેની રાહ જોતા ખેડૂતોખેતરોમાં થયેલું પાઇપલાઇન માટેનું ખોદકામ તથા ઊંડા ખાડા ખેડૂતો પ્લોટિંગની જમીનમાં...

ધ્રાંગધરના ગામઠાણ ફળિયામાં પાણીની મોકાણ

ઘરે-ઘરે નળકનેક્શન સહિતની તમામ સુવિધા હોવા છતાં એક વર્ષથી પાણી મળતું નથીબરડીપાડાની ટાંકીમાંથી પાણી આપવાનું બંધ છતાં જવાબદારોના પેટનું પાણી હલતું નથી યોજનાની પાછળ સરકારી...
Check Your Horoscope Here Today!

Quiz Zone

Welcome to your Quiz

Which river is considered the lifeline of India?

What is the national flower of India?

Which Indian city is also known as the “Pink City”?

What is India’s largest city by population?

Who was the first woman Prime Minister of India?

RATE NOW
wpChatIcon
wpChatIcon