Nadiad

HomeNadiad

Nadiad News: રોગચાળો બન્યો વૃદ્ધાના મોતનું કારણ, તંત્ર દોડતું થયું

ઈન્દિરાનગરી-2માં ફેલાયેલા ઝાડા ઉલ્ટીના કેસોઝાડા ઉલ્ટીને કારણે 65 વર્ષીય મહિલાનું મોત પાલિકાના COએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી દેશ એકતરફ ડિજિટલ ક્રાંતિ કરી રહ્યો છે...

Nadiad: નડિયાદમાં સિંચાઇ વિભાગે પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત કાંસની સફાઈ કરાવી

 ચોમાસા પહેલાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કવાયત કરાઇ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સમગ્ર જિલ્લામાં સાફ્-સફાઈના વિવિધ કામ કરવામાં આવી રહ્યા છે  બ્રાંચથી ટુંડેલ પીજ કાંસની સફાઈ...

― Advertisement ―

spot_img

Nadiad News: રોગચાળો બન્યો વૃદ્ધાના મોતનું કારણ, તંત્ર દોડતું થયું

ઈન્દિરાનગરી-2માં ફેલાયેલા ઝાડા ઉલ્ટીના કેસોઝાડા ઉલ્ટીને કારણે 65 વર્ષીય મહિલાનું મોત પાલિકાના COએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી દેશ એકતરફ ડિજિટલ ક્રાંતિ કરી રહ્યો છે...

More News

Nadiad News: ડાકોર રોડ પરથી મોબાઈલ જુગારધામ પકડાયું : ધોળકાના 42ને દબોચ્યા

ચાલુ આઈશરે પત્તા પાનાનો ગંજીફો ચીપતા 42 શખ્સોને ખેડા જિ. LCBએ ઝડપી પાડયાટ્રકમાંથી ઊતરતા કેટલાક જુગારીઓના રૂમાલ, ટોપી, હાથથી મોઢા છુપાવવા પ્રયાસ ગળતેશ્વર તરફના માર્ગ...

Nadiad: નડિયાદમાં સિંચાઇ વિભાગે પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત કાંસની સફાઈ કરાવી

 ચોમાસા પહેલાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કવાયત કરાઇ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સમગ્ર જિલ્લામાં સાફ્-સફાઈના વિવિધ કામ કરવામાં આવી રહ્યા છે  બ્રાંચથી ટુંડેલ પીજ કાંસની સફાઈ...

Explore more

Nadiad: મહુધામાં બે જૂથ વચ્ચે અથડામણ : પથ્થરમારો, ગાડીમાં તોડફોડ કરતા તંગદિલી

ખેડા જિલ્લાના તાલુકા મથક કઠલાલ નગરમાં હજુ ગત શનિવારે જ વાહન ઓવરટેકીંગ કરવા મામલે બે જુદી જુદી કોમના જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારો, આગચંપીના બનાવથી...

Nadiad: નવાગામ પંથકમાં 108ની જેમ બીમાર વ્યક્તિને પોતાની કારમાં લઇ જવાનો સેવાયજ્ઞ

માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્ર અનુસાર નડિયાદના નવાગામના સેવાભાવિ યુવક અલ્પેશ સોઢા છેલ્લા એક વર્ષથી 108 જેમ પોતાની ઇકો કારમાં બિમાર વ્યકિતને નિઃશુલ્ક...

Nadiad: મારો દીકરો મને મૂકી ગયો છે,કહેતા 70 વર્ષીય વૃદ્ધા મહેમદાવાદમાંથી મળ્યાં

મહેમદાવાદ પંથકમાંથી એક વૃદ્ધા વરસાદમાં ભીંજાતા, ધ્રુજતા અને બોલી પણ ન શકે તેવી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ પુછતાછ કરતાં તેમનો દિકરો જ તેમને...

Nadiad: હોમગાર્ડના જવાનો 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

https://www.youtube.com/watch?v=U13opPwlpfIનડિઆદ એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી. હોમગાર્ડ મનીષભાઈ ઝાલા અને હોમગાર્ડ નરેન્દ્રભાઈ ઝાલા લાંચ લેતા ઝડપાયા. નોકરીની ફાળવણી અને નિયમિત ફરજો સોંપવા માટે...

Nadiad: તહેવાર પૂર્વે 2600 કિલો કાળા મરી સહિત 9 લાખનો જથ્થો પકડાયો

નડિયાદમાંથી ભેળસેળ વાળો અખાદ્ય જથ્થો મળી આવ્યો. અખાદ્ય કાળા મરી અને ભેળસેળ માટે વપરાતા પદાર્થનો 9 લાખનો જથ્થો પકડાયો છે. જય અંબે સ્પાઈસીસના ગોડાઉનમાંથી...

પરંપરાગત રીતે નડિયાદમાં દશેરાની થશે ઉજવણી

આજે ખેડા જિલ્લામાં દશેરા પર્વની ઉજવણી થવાની છે. ત્યારે જીલ્લાના વડામથક નડિયાદ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણનુ દહન કરવામાં આવશે. આ સમયે...

ખેડાના નવાગામની યુવતીનું ડિલિવરી બાદ બ્લીડિંગ બંધ નહીં થતાં મૃત્યુ થયું

ખેડાના નવાગામની 22 વર્ષિય સગર્ભા મહિલાને ડિલીવરી માટે બારેજાની રૂદ્રાક્ષ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ હોસ્પિટલમાં ડોકટરના બદલે સ્ટાફે મહિલાને નોર્મલ ડિલીવરી કરી હતી....

Nadiad: જ્વેલર્સ શોપમાં વેપારીની નજર ચૂકવીને 3 મહિલા દાગીના લઇ ફરાર

નડિયાદમાં આવેલી એક જેવલર્સ દુકાનમાં સોના ચાંદીના દાગીના ખરીદવા આવેલી ત્રણ મહિલાઓએ વેપારીની નજર ચુકવીને રૂ. 49,500 મતાના સોનાની ચુની અને ચાંદીના છડા ચોરી...

Nadiad :વસો તાલુકાના પીજમાં ખેતરમાં થ્રેસરથી ઊડી રહેલ કચરા મામલે મારામારી

વસો તાલુકાના પીજમાં ખેતરમાં ડાંગર કાઢવા માટે એક ખેડૂત પરિવાર દ્વારા થ્રેસર મશીન મંગાવવામાં આવ્યું હતું. જેમાં ડાંગર કાઢતી વખતે ડાંગરનો કચરો ઉડવા બાબતે...

Nadiad: વિશ્વને પ્રકાશ આપતો કોઇ સંપ્રદાય છે,તો એ સ્વામિનારાયણ-સંપ્રદાય છેઃ સ્વામી અવધેશાનંદજી

વડતાલમાં ઉજવાઇ રહેલા દ્વિ શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે મંદિરમાં પંચદશનામ જૂનાઆખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગીરીજીએ દેવોના દર્શનનો લાભ લીધો હતો .ત્યારબાદ તેઓ સભા...

Nadiad: સાસરીમાં જઈ રહેલ વણસોલના યુવાનને નડિયાદમાં અકસ્માત નડતાં મોત

નડિયાદના હેલીપેડ નજીક એક ફોર વ્હીલરે બાઈકને ટકકર મારતાં આણંદના વણસોલના યુવાનનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નિપજયું છે. જ્યારે મહુધા ડાકોર રોડ...

Nadiad: ધર્મ સંસ્થા જીવન જીવવાના વિચારોનું સિંચન કરે છે

વડતાલમાં ઉજવાઇ રહેલા દ્વિ શતાબ્દી મહોત્સવના સમાપનની પૂર્વ સંધ્યાએ ગુરૂવારે ગુજરાત રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડતાલ મંદિર અને મહોત્સવના દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી...
Check Your Horoscope Here Today!

Quiz Zone

Welcome to your Quiz

Which river is considered the lifeline of India?

What is the national flower of India?

Which Indian city is also known as the “Pink City”?

What is India’s largest city by population?

Who was the first woman Prime Minister of India?

RATE NOW
wpChatIcon
wpChatIcon