https://www.youtube.com/watch?v=H_XcQywYBmwકપાસ, મગફળી, એરંડા, ઘાસચારો હોય કે બાગાયતી પાકો પાણીમાં ગરકાવસરકારી લોન મેળવી વાવેતર કર્યુ હતું અને હવે બધું ધૂળધાણી થઈ ગયું: ખેડૂતો
સરકાર તરફથી...
હળવદ શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે ધમધમતા નોનવેજના હાટડા સામે કાર્યવાહીની માંગ ઉઠયા બાદ નગરપાલિકાએ હરકતમાં આવી અને શુક્રવારે શહેરમાં ગેરકાયદે ચાલતી એક નોનવેજની...
હળવદ ભાજપના નેતાઓ બે મહિનાથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ઘોડીપાસાનો જુગાર રમાડતા હતા. ત્યારબાદ પોલીસ કાઈ નહીં બગાડી લે એવો પાવર રાખી...
https://www.youtube.com/watch?v=C5SR3bEYiTQહળવદ અને માળીયા તાલુકાના ખેડૂતો હળવદ તાલુકાના નવા ધનાળા નજીક આવેલ માઈનોર D24 કેનાલ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા થયા હતા અને પાણી માટે...
હળવદના વેગડવાવ પાસેના પેટ્રોલ પંપમાં નંબર પ્લેટ વગરની કાર લઈને આવેલા અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા ટેબલના ખાનામાંથી રૂ. 33 હજાર રોકડા તથા એક સ્માર્ટવોચની...
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં રવી પાકની સીઝન ચાલુ થતા યુરિયા ખાતરની તાતી જરૂરિયાતના સમયે ખેડૂતો કલાકો સુધી કતારોમાં ઉભા રહેવા છતાં યુરિયા મળતું નથી.આવા...
સમગ્ર રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા 33 ટકાથી વધુ નુકસાનીનું સર્વે કરીને...