પ્રથમ નોરતાએ યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું હતુંમધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા
જ્યારે નિજ...
પાવાગઢ ખાતે નેમિનાથ ભગવાનની મૂર્તિઓને નુકસાન કરાયું હતુંજૈન સંપ્રદાયના લોકોએ ડુંગર પર પહોંચી પ્રાર્થના કરી મીઠાઈ વહેંચી
તંત્ર અને જૈનો વચ્ચે સુખદ સમાધાન...
ચાર વર્ષથી મંથરગતિએ ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીભરોણા વિસ્તારમાં વેઠ ઉતાર કામગીરી : એક કાર પણ ફસાઇ
ઉપરાંત સ્કૂલમાં જતા બાળકોને પણ પારાવાર મુશ્કેલી નો...
પ્રતાપપુરા ખાતે તાલુકા કક્ષાનો ઉત્સવ ઉજવાયોવિવિધ સરકારી કચેરીઓમાં પણ અધિકારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું
તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ધ્વજ ફરકાવામાં આવ્યો હતો
હાલોલ તાલુકા...
https://www.youtube.com/watch?v=vmA4SQTqWjEપંચમહાલના હાલોલમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં એક મહિલા કાટમાળ નીચે દબાઈ ગઈ હતી અને મહિલાને...
51, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આજે પ્રથમ નોરતે યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગઈકાલે બુધવારની...