પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ સરદાર નગર ખંડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડિયા તાલુકાની અંદર દસ વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મની ઘટના બાદ દીકરીનું મૃત્યુ થતાં જેના ભાગરૂપે આજરોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્ર
.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરી ગુપ્તાંગ પર સળીયો નાખી દેતા સારવાર દરમિયાન મૃત્યુ થતા આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા આરોપીને ફાસ્ટ ટેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા થાય એવી માગ સાથે આજરોજ મૃતક દિકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેંડલમાર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.