કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. નારી ગામે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા અભિયાનની શરુઆત કરવામાં આવી છે. જળસંચય અભિયાનનો કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે પ્રારંભ કરાવ્યો છે. પ્રથમ બોર પાડવાનું ખાતમુહૂર્ત સી.આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે.
ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર પાટીલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. ભાવનગરના નારી ગામે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા અભિયાન હાથ ધરાયુ છે. સરકાર દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા જળ સંચય અભિયાનનું ખાતમુહૂર્ત સી.આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. અભિયાનના ભાગરૂપે પ્રથમ બોર પાડવાનું ખાતમુહૂર્ત મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ ભાવનગરના નારી ગામે પહોંચ્યા જ્યાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા અને જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ વિકાસલક્ષી કાર્યોના કાર્યક્રમમાં મંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, મેયર ભરતભાઇ બારડ અને શહેર પ્રમુખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[ad_1]
Source link