01
મોતીલાલ ઓસવાલ IT, હેલ્થકેર, BFSI, ઇન્ડસ્ટ્રીઅલ, રિયલ એસ્ટેટ જેવા સેક્ટર્સ અને કેપિટલ માર્કેટ્સ, EMS, ડિજિટલ ઈ-કોમર્સ અને હોટેલ જેવી થીમ્સ પર ‘ઓવરવેટ’ છે. બ્રોકરેજની ટોપ 10 સ્ટોક પિકમાં આ આઉટલૂક દેખાઈ રહ્યો છે. બ્રોકરેજ ફર્મ અનુસાર,આ સ્ટોક્સમાં શાનદાર રિટર્ન મળવાની સંભાવના છે, ત્યારે આગામી વર્ષમાં રોકાણ માટેની આ ઉત્તમ તક હોઈ શકે છે.