01
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના એક દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક જે સામાન્ય શિક્ષકની જેમ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. આ શિક્ષક આધુનિક જમાના પ્રમાણે જેમ જેમ ટેક્નોલોજી વધી રહી છે. તેમ આ શિક્ષક અપગ્રેટ થઈ રહ્યો છે.કોમ્પ્યુટર અને બ્રેલ પુસ્તકનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ ને સારું શિક્ષણ આપી રહ્યા છે.