03
ભારત સરકાર દ્વારા બહાર પાડેલ પોસ્ટર ટિકીટ તે પણ તેમના જોડેછે. તેમજ જુના સિક્કામાં ચામડાના સિક્કા, માટીના સિક્કા,સોના સિક્કા,ચાંદીના સિક્કા, તાંબાના સિક્કા, પિત્તળના સિક્કા,જસદ,એલ્યુનીનીય,સ્ટીલના સિક્કા તેવા અસંખ્ય સિક્કા તેમના જોડે જોવા મળી રહ્યાછે.તેમજ અનેક કન્ટ્રી ના કરન્સી કોઇન્સ,ટીકીટ ટપાલ પણ અત્યાર સુધીસંગ્રહ કરી એક આલબમ તૈયાર કર્યો છે. તેમજ આ પ્રાચીન વસ્તુઓનો લોકો દૂર દૂર થી જોવા માટે પણ આવે છે. તેમજ કોઈ સંસ્થા કે પછી શાળામાં તેવો એગજીબિઝશમાં જાયે છે. તેમજ તેમને જે પ્રાચીન વસ્તુઓને પ્રદશન કરે છે.