મંગળવારે બહુચરાજી તાલુકાની મુલાકાતે અાવેલાં જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જૈસ્મિને બહુચરાજી સામુહિક અારોગ્ય કેન્દ્રની અોચિંતી મુલાકાત લીધી હતી. અા સમયે અહીં બે વોર્ડ પૈકી એક મેટરનિટી અને બીજો ડાયાલિસીસ વોર્ડ તરીકે ઉપયોગ કરાતો હોઇ ઇન્ડોર દર્દીઅો માટે બ
.
ડીડીઓએ ડૉ.મિલવ પટેલ અને ડૉ.અંકિત પટેલ પાસેથી હોસ્પિટલમાં થતી પ્રસૂતિ અને ઓપીડીની કામગીરી જાણી સંતોષ વ્યક્ત કર્યો હતો. અા સમયે રોગી કલ્યાણ સમિતિના સભ્ય પરેશભાઈ પટેલે જર્જરિત જોખમી હાલતમાં ઊભેલાં સ્ટાફ ક્વાર્ટર અંગે ધ્યાન દોરતાં તે પણ સત્વરે ઉતારી લેવા સૂચના અાપી હતી. આ સમયે ટીએચઓ ડૉ.કૌશિક ગજ્જર, ટીડીઓ જીગર ચૌધરી હાજર હતા.
_photocaption_બહુચરાજી સીઅેચસીમાં ઇન્ડોર દર્દીઅોની ડીડીઓઅે મુલાકાત કરી હતી*photocaption*