Amreli. – News18 ગુજરાતી

0
24

અમરેલી: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. હાલ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મગફળી, કાળા તલ, સફેદ તલની આવક થઈ રહી છે. હાલ માર્કેટ યાર્ડમાં મોટી સિંગના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને એક મણ મગફળી અને તલના શું ભાવ મળ્યા તે અહીં જાણીએ.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ મોટી સીંગના ખેડૂતોને 1000 થી 1151 રૂપિયા બોલાયો હતો. જ્યારે સીંગ મોટીનો ભાવ 1051થી 1191 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટ યાર્ડમાં 6500 મણની આવક થઈ હતી.

News18

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ 2413 રૂપિયાથી 2587 રૂપિયા સુધી બોલાયો હતો. 200 મણ તલની આવક નોંધાઈ હતી.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જીરુંનો ભાવ 3700 થી 4,425 બોલાયો હતો. યાર્ડમાં 110 મણની આવક નોંધાઈ હતી.

Record break price of cumin in Jamnagar Hapa marketing yard

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 165 રૂપિયાથી 1,460 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 2,300 મણની આવક નોંધાઈ હતી.

Bumper income of cotton and groundnut in Botad APMC know how much price farmers got hc

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 511 રૂપિયાથી 725 રૂપિયા બોલાયો હતો. જુવારનો ભાવ ₹400 થી 750 રૂપિયા બોલાયો હતો. અડદનો ભાવ ₹900 થી 1,300 સુધી બોલાવ્યો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 850 રૂપિયાથી 1,361 રૂપિયા બોલાયો હતો. તુવેરનો ભાવ 1600 રૂપિયાથી 1880 રૂપિયા બોલાયો હતો. રાય અને રાયડાનો ભાવ ₹700 થી 1,200 સુધી બોલાયો હતો. સોયાબીનનો ભાવ ₹700 થી 786 સુધી બોલાયો હતો.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં લોકવનનો ભાવ 550 રૂપિયાથી 630 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 540 રૂપિયાથી 625 સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 230 મણની આવક નોંધાઈ હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here