02
મળતી માહિતી પ્રમાણે, આજે મંગળવારે ખેડાના વડાલા પાટીયા પાસે લૂંટારુંઓ દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ધોળા દિવસે હાઈવે પર કારમાં આવેલા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી હતી.