ઉપરવાસમાંથી છોડવામાં આવેલું પાણી અને વરસાદને પગલે માંગરોળ ગામે વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં 60થી વધુ વિદ્યાર્થીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તંત્રની ટીમોએ બાળકોને બચાવ્યા છે. રામાનંદ આશ્રમમાં 200થી વધુ સંતો સહિતના લોકો અટવાયા છે. તંત્ર તેઓને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી રહયું છે.