ભુજમાં અહીં દિવાળીને લઈ યોજાશે ત્રણ વિવિધ સ્પર્ધા, ભાગ લેવા જાણી લો નિયમ

HomeKUTCHભુજમાં અહીં દિવાળીને લઈ યોજાશે ત્રણ વિવિધ સ્પર્ધા, ભાગ લેવા જાણી લો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

02

Diwali 2024 Three different competitions will be held in Bhujs Katira Hall Know rules to participate  Diwali 2024 Three different competitions will be held in Bhujs Katira Hall Know rules to participate

આ અંગે માહિતી આપતા લોહાણા મહિલા મંડળના હિરલબેન ઠક્કર જણાવે છે કે, આ મહિલા મંડળ દ્વારા દર વર્ષે જુદી જુદી સ્પર્ધાઓ રાખવામાં આવતી હોય છે. જેમાં દિવાળી નિમિત્તે આ વખતે એક જ દિવસે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી છે. આ ત્રણ સ્પર્ધાઓમાં દીવા ડેકોરેશન, તોરણ મેકિંગ અને રંગોળી સ્પર્ધા યોજાશે. જે આગામી 25 ઓક્ટોબર શુક્રવારે ભુજમાં કતીરા હોલમાં રાખવામાં આવ્યું છે. જેનો સમય સાંજે પાંચથી છ વાગ્યા સુધીનો રહેશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon