250 વર્ષ જૂના શ્રી દ્વારકાધીશ મંદિરે છપ્પન ભોગ મનોરથ

HomeJamnagar250 વર્ષ જૂના શ્રી દ્વારકાધીશ મંદિરે છપ્પન ભોગ મનોરથ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Surendranagar: નૂરે મહમદી સોસાયટીમાં રાત્રે 3 કલાકે વાગતી સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરાઈ

સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે મોડી રાતના 3 કલાકે વાગતી સાઉન્ડ સીસ્ટમ જપ્ત કરીને નિયમોનો દંડો ઉગામ્યો હતો.સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસના નાગરભાઈ દલવાડી સહિતનાઓ રાતના...

01

first time Chappan Bhog Mahotsav was organized Jamnagar Dwarkapuri temple first time Chappan Bhog Mahotsav was organized Jamnagar Dwarkapuri temple

જામનગર: જામનગરમાં ખંભાળીયા ગેઇટ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિર 200 થી 250 વર્ષથી વધુ પ્રાચીન હોવાની માન્યતા છે. જામનગરની શ્રી મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાપુરી મંદિરમાં લગભગ બે-અઢી સદીનાં સમયમાં પ્રથમ વખત છપ્પન ભોગ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સહભાગી બની ધન્યતા અનુભવી હતી અને ભક્તોએ અલૌકિક દર્શન માટે રીતસરની લાઈન લગાવી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon