જામનગરમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીમાં વાત ફાયરિંગ સુધી પહોંચી ગઈ હતી. જામનગરના કાલાવડના હરિપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા મામલે બબાલ થતા પાડોશમાં રહેતા ચાર વ્યક્તિએ એક પરિવાર પર ફાયરિંગ કર્યુ હતુ. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ફાયરિંગની ઘટનામાં બાળક સહિત પાંચ વ્…