જામનગર: ઉંમર માત્ર આંકડો જ છે આ વાતને જામનગરના દાદાએ સાર્થક કરી બતાવી છે. 60 વર્ષ સુધી અનેક કામ કર્યા બાદ પણ પૂરતી સફળતા ન મળી હતી. છતાં પણ દાદાએ હિંમત હાર્યા વગર સમસ્યામાંથી સફળતા સુધીની સફર ખેડી છે. દાદાએ પોતાના પત્ની સાથે મળીને પાણીપુરી વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કપરો સંઘર્ષ કરવો પડ્યો હતો, પર…