શોખ માટે કરેલું છાબનું કામ બની ગયું વ્યવસાય, લગ્નની સિઝનમાં આ મહિલા કરે છે જોરદાર કમાણી

HomeJunagadhશોખ માટે કરેલું છાબનું કામ બની ગયું વ્યવસાય, લગ્નની સિઝનમાં આ મહિલા...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

01

Komalben Saparia of Junagadh turned printing as a hobby into business Earns heavily during wedding season Komalben Saparia of Junagadh turned printing as a hobby into business Earns heavily during wedding season

લગ્નસરાની સિઝન થોડા દિવસમાં હવે શરૂ થવામાં છે. હાલના સમયમાં લોકો લગ્નની તૈયારી કરતા હોય છે. પરંતુ તેમાં સૌથી વધુ જો લોકોની પસંદ હોય તો, તે દુલ્હન માટે તૈયાર કરવામાં આવેલી છાબ છે. પહેલાના સમયમાં મહિલાઓને લગ્નમાં આપવામાં આવતી છાબમાં જ્વેલરી, ડ્રાયફ્રૂટ્સ, સાડી, કટલેરી બોક્સ પેક કરીને આપતા હતા. જોકે હવે છાબ ડેકોરેશનનો ક્રેઝ વધ્યો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon