ગામ લોકોએ યુવાનનું વાજતે ગાજતે કર્યું સામૈયું

0
14

video_loader_img

જામનગર: જિલ્લાના લીંબુડા ગામનો પહેલો યુવાન BSFમાં 44 સપ્તાહની ટ્રેનિંગ લઈ દેશ સેવાના શપથ લઇને વતન આવ્યો છે. આ યુવાનને ઘણાં જ ઉત્સાહ સાથે વાજતે ગાજતે સામૈયા કરી વધામણા કરવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here