અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળીના ભાવથી ખેડૂતો નીરાશ

HomeAmreliઅમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળીના ભાવથી ખેડૂતો નીરાશ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

માણસાના બદપુરામાં બે બોરકુવા પરથી 26 મીટર કેબલ ચોરાયો

છેલ્લા કેટલાક સમયથી કેબલચોરીનું પ્રમાણ વધ્યુમાણસા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સીમચોરીનું પ્રમાણ વધ્યુ ખેતરના બોરકુવા પર અજાણ્યા ચોર ઈસમો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા માણસા પંથકમાં...

અમરેલી: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશની આવક થઈ રહી છે અને સારા ભાવ મળી રહ્યા છે. સફેદ તલનો ભાવ 1800 રૂપિયાથી લઈને 2672 રૂપિયા બોલાયો હતો. કાળા તલના ભાવમાં એક દિવસમાં 190 રૂપિયા ઘટાડો થયો છે. ભાવ 4931 રૂપિયા બોલાયો હતો. કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો. મગફળીના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો થયો હતો. કપાસના એક મણના ભાવ 1466 રૂપિયા બોલાયા હતા.

અમરેલી યાર્ડમાં મોટી મગફળીના એક મણના 1208 રૂપિયા અને કપાસના એક મણના 1466 રૂપિયા ભાવ રહ્યા હતા. કપાસના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો થયો હતો અને મગફળીના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો થયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1283 રૂપિયા નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1283 રૂપિયા નોંધાયો હતો. ચણાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો.

News18

અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 850 રૂપિયાથી લઈને 1,208 રૂપિયા સુધી રહ્યો હતો. તેમજ મગફળી મઠડીના ભાવ 850 રૂપિયાથી લઈને 1089 રૂપિયા સુધી રહ્યો હતો અને 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ 700 રૂપિયાથી લઈને 1466 રૂપિયા બોલાયો હતો.

આ પણ વાંચો:
ગાય અને ભેંસના પીવાના પાણીમાં મૂકી દો આ નાની પોટલી, દૂધની ભરાશે ડોલ

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 745 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી. સોયાબીનનો ભાવ 600 રૂપિયાથી 833 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 765 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. હાલ ખેડૂતોને કપાસ અને મગફળીના ભાવ સામાન્ય મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon