01
મહેસાણા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ ધીમી ગતિએ પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 2209 મીમી એટલે કે 88 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. વાત્રક, મેશ્વો અને માઝૂમ ડેમમાં 30 ટકાથી ઓછું પાણી હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.