અમદાવાદ: રાજ્યમાં દવાઓના નમુનાઓનું ચકાસણી કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે રહી છે. ગેરકાયદેસર બનાવટી એલોપેથી, આર્યુવેદિક, કોસ્મેટીક્સ અને ફુડ પ્રોડકટ બનાવટના વ્યકિત વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ પાસેથી ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપ…