ભરૂચ : તમે શેરડીમાંથી બનેલા ગોળ વિશે તો જાણતા હશો, પરંતુ શું તમે ક્યારેય તાડીનો ગોળ ખાધો છે? જી હા તાડના વૃક્ષમાંથી પણ મીઠો મધુરો અને રસપ્રદ ગોળ બને છે. તાડના વૃક્ષમાંથી ગોળ બનાવવાની પદ્ધતિ તમિલનાડુમાં અપનાવાઈ છે. જેમાં તાડના વૃક્ષ પરથી સવારનું નીરો ઉતારી તેને ઉકાળવામાં આવે છે. ત્યાર બાદ તેમાં મસાલા…