આણંદ: આણંદના પેટલાદમાં બાઈક ચોરીની ઘટનાની એક ચોંકાવનારી ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમ કોઈ માણસનું અપહરણ કરીને બાદમાં તેમના સ્વજન પાસેથી ખંડણી માગવામાં આવે કંઈક એવી જ રીતે અહીં બાઈકની ચોરી કર્યા બાદ ચોર બાઈક માલિકને ફોન કરીને 2 હજાર રૂપિયા માગે છે. બાઈક માલિક અને બાઈક ચોર વચ્ચેનો આ કથિત સંવાદ ખૂબ જ રસ…