જામનગર બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું : પ્રમુખ-સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી | Voting for Jamnagar Bar Association elections held today

HomeJamnagarજામનગર બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું : પ્રમુખ-સેક્રેટરી અને ખજાનચીની...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar Bar Association Election : જામનગર બાર એસોસિયેશનની ચૂંટણી  પહેલા પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી પદે બિન હરીફ વરણી થવા પામી  હતી,જ્યારે ઉપ પ્રમુખ પદ માટે તેમજ કારોબારી સહિતના અન્ય હોદ્દા માટેની આજે ચૂંટણી યોજાઇ છે, જેનું મતદાન ચાલી રહ્યું છે.

જામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં સતત 12મી વખત પ્રમુખ પદે ભરતભાઇ સુવા, સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી અને ખજાનચી પદ માટે રુચિર રાવલ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા.

જામનગર બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું   : પ્રમુખ-સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી 2 - image

જ્યારે ઉપ-પ્રમુખ પદ માટે જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા મેદાનમાં છે. ઉપરાંત અન્ય બાકીના હોદ્દેદારોની પણ ચૂંટણી યોજાઇ છે, જેનું આજે મતદાન યોજાયું છે. કુલ 1150 વકીલો મતદાનમાં ભાગ લઇ રહ્યા છે, અને સાંજે મતદાન પછી તુરતજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon