દાહોદમાં નકલી કચેરી, નકલી NA બાદ હવે નકલી કર્મચારીની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામયો છે. લીમખેડા તાલુકા પંચાયત કચેરીમાં નકલી કર્મચારીઓ કામ કરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે. તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં કે જ્યાં કરોડો રૂપિયનાં વિકાસ કામો થતાં હોય ત્યાં સરકારી કર્મચારીઓની જગ્યાએ નકલી કર્મચારીઓ કામ કરતો હોવાનાં આરોપ બાદ તપાસની માગ ઊઠી છે
Source link