બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે છે. ત્યારે ભક્તોમાં પણ દરબારને લઈને ઘણી ઉત્સુકતા છે. બાબા બાગેશ્વર અંબાજીમાં એક દિવસ માટે દિવ્ય દરબાર યોજાશે. આ દરબારને લઈને ઘણા બહેનોએ આશા વ્યક્ત કરી છે કે તેમને પણ તેમના પ્રશ્નોના જવાબ મળે અને બાબા પાસે તેમની ચિઠ્ઠી હાથ આવે.