કેશોદમાં આંગણવાડી કર્મચારીની રેલીમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો

HomeKeshodકેશોદમાં આંગણવાડી કર્મચારીની રેલીમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

રવિવારની રજામાં પણ 1200 કરદાતાએ 50 લાખનો વેરો ભર્યો

ભાવનગરમાં રિબેટ યોજના થઈ સફળ રવિવારે પણ કરદાતાઓ ભરી રહ્યા છે વેરો ઓનલાઈન વેરો ભરનારને મળશે 12 ટકાનું રિબેટ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા એપ્રિલના આરંભથી શ Source link...

  • 4 બહેનો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ
  • બહેનોએ વેતન વધારાની માગને લઈ યોજી રહી હતી રેલી
  • બળદે હુમલાઓ કરતા રેલીમાં અફરાતફરી મચી

હાઈકોર્ટે વહીવટી તંત્રને રખડતા ઢોરને પકડવા માટે સુચન કર્યું છે તેમ છતાં કેશોદમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. આજરોજ કેશોદમાં શરદ ચોક ખાતે આંગણવાડી કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે રેલી કાઢી હતી. તે દરમિયાન રખડતા આખલાએ રેલીમાં જોડાયેલા લોકો ઉપર હુમલો કર્યો હતો. આખલાના હુમલાને લીધે 4 મહિલાઓ ઈજાગ્રસ્ત થઇ હતી. જે બાદ 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon