નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 88 ટકા જેટલો છલકાયો છે. હાલ ડેમની સપાટી સિઝનમાં પ્રથમવખત 135.61 મીટરે પહોંચી છે. ત્યારે ડેમના અદભૂત ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુ ભરપૂર પાણીને કારણે આહલાદક દ્રષ્યો સર્જાયા હતા. જેનો આકાશી નજારો સોશિયલ મીડિયામાં વાયર…