એક તરફ આજે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે તો બીજી તરફ આજે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભક્તોના ઘોડાપૂર સાથે શક્તિપીઠ અંબાજીમાં જગત જનની મા અંબાની મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારે 6 વાગે કરાયેલ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મા અંબાના દર…