ઝાલોદ: તાલુકાના લીમડીમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક મકાનમાં ચોર ઘુસી જતા જયારે પોલીસને બોલાવવા ફોન કર્યો તે દરમિયાન જે બન્યું તેની સમગ્ર પંથકમાં ચર્ચા થઇ રહી છે. પોલીસને બોલાવવા ફોન કર્યો પરંતુ તેમના જવાબ સાંભળીને ચોક્કસપણે તમને પણ નવાઈ લાગશે તેવા જવાબ આપવામાં આવતા આ આ સમગ્ર મામલો ટોક ઓફ …