દાહોદની કતવારા પોલીસે અફીણના કાળા ધંધાનો પર્દાફાશ કર્યો છે અને 417 કિલો અફીણ પોસ ડોડા જપ્ત કર્યા. પોલીસે શંકાના આધારે ફિલ્મી ઢબે એક કારનો પીછો કર્યો. આ દરમિયાન પોલીસ નજીક પહોંચી જતા પકડાઈ જવાના ડરથી પુસરી નજીક કારચાલક કાર સ્થળ પર મૂકીને મકાઈના ખેતરમાં ઘુસી ગયો હતો.પોલીસે પહોંચીને કાર ચેક કરી તો તે…