દાહોદમાં મેઘરાજાએ ફરી એકવાર ધડબડાટી બોલાવી છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે દાહોદથી રાજસ્થાન તરફ જતાં નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ જતાં વાહનચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ હાઈવેનું નિર્માણ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. પરંતુ દેપાડા ગામ પાસે આવેલો રસ્તો નીચાણવાળો હોવાથી તેના પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
Source link