દાહોદમાં એક વ્યક્તિને પેટ્રોલ પંપની ડિલરશીપની લાલચ આપી ગઠિયાઓએ 55 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યાની ઘટના સામે આવી હતી. આ માટે પોલીસને છેક નેપાળ બોર્ડર પર આવેલા રક્ષોલ ગામની લિંક મળી હતી. ગુજરાત પોલીસે નેપાળ બોર્ડર પર આવેલા આ ગામમાં 12 દિવસ ધામા નાખી માસ્ટર માઈન્ડને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ અનુસાર 6 મહિ…