હોસ્પિટલ મુદ્દે મંત્રી મળ્યા હતા સમાજના આગેવાનોને, જેમાં આંદોલન અંગે ખુલાસો માગતા મંત્રીને આવ્યો ગુસ્સો આવ્યો હતો. મંત્રીએ આદિવાસીઓના આંદોલન કચડી નાંખવાનું નિવેદન આપવામાં આપ્યું હતું. જેને લઈને આગેવાનોએ કહ્યું કે આ વા નિવેદનો કેમ આપો છો? અમે શું નક્શલીઓ છીએ? આ સમયે જ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ ગુ…