ગોધરા: ટીંબા રોડ ઉપર આવેલા યાદગાર કચરીયું તેલની ઘાણીમાંથી 1235 લીટર ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરાયો છે. જીલ્લા પુરવઠા અધિકારી એચ. ટી મકવાણા અને ટીમ દ્વારા ઘાણીમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાદ્ય તેલનો જથ્થો સરકારી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે કે કેમ જે અંગે તપાસ કરવામાં આવતા મોટો ખુલા…