કચ્છ શહેરનું જિલ્લામથક એટલે કે ભુજનો આજે 477મો સ્થાપના દિવસ છે. આજે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી.
Source link