04
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં ઝેડ પ્રીમિયમ ક્વોલિટીનો ભાવ 4,325 રૂપિયાથી 4,400 રૂપિયા સુધી બોલાયો હતો. જ્યારે ઝેડ બ્લેક ક્વોલિટીનો ભાવ 4,050 રૂપિયાથી 4,300 રૂપિયા બોલાવ્યો હતો અને માર્કેટિંગ યાર્ડમાં એવરેજ ભાવ 3,250 રૂપિયાથી 3,900 રૂપિયા સુધી બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની 250 કટ્ટાની આવક નોંધાઈ હતી.