લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરી એક્ટિવ થઈ ગયા છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં સક્રિય થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ પંજાબના પ્રભારી વિજય રુપાણીએ અંબાજીની મુલાકાત લીધી. વિજય રુપાણી પરિવાર સાથે માઁ અંબાના દર્શને…