વિજ્ઞાન ભણવું મોટાભાગના લોકોને કંટાળાજનક લાગે છે, પરંતુ જ્યારે તેને પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ કરીએ તો તે રમૂજી પણ લાગવા લાગે છે. અંબાજીના ચીખલા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનનો સફળ પ્રયોગ કરી તેને સરળ બનાવ્યું છે. બાળકોએ જે ભણ્યા તેનો પ્રેક્ટિકલ ઉપયોગ કરી પોતાની જાતે રોકેટ બનાવ્યા અને આક…