આજે હોળીનો પાવન પર્વ છે. જેને લઈને અંબાજી મંદિરને ખાસ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના નૃત્ય મંડપથી લઈને મંદિર પરિસરમાં ફૂલોનો અદ્ભૂત શરણાગ કરવામાં આવ્યો છે. મંદિરની બહાર તથા મંદિરને કમળના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યા છે. રંગબેરંગી અલગ-અલગ ફૂલોનો શણગાર જોઈ માઈ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છો. હોળ…