યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે મોટી આજેપણ વહેલી સવારથી જ માઈભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બીજા દિવસે સાયં આરતીના હૈયે હૈયુ દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય કે મંદિરનું પરિસર અને ગર્…