Two suspicious persons picked up from Ladhumati area, interrogation begins | ગોધરામાં ATSનું સર્ચ: લધુમતી વિસ્તારમાંથી બે શંકાસ્પદ શખ્સને ઉઠાવ્યા, પૂછપરછનો દોર શરૂ – panchmahal (Godhra) News

HomesuratCrimesTwo suspicious persons picked up from Ladhumati area, interrogation begins | ગોધરામાં...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

इस लाइट के वजह से कटते हैं हजारों चालान, जानिए कहां से आए लाल-हरी बत्ती वाले ट्रैफिक सिग्नल

नई दिल्ली. सड़कों पर ट्रैफिक को रेगुलेट करने के लिए दुनियाभर में ट्रैफिक लाइट का इस्तेमाल किया जाता है. अगर ट्रैफिक लाइट न हों...

પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્ચ હાથ ધરાયું છે. જેમાં ગોધરાના લધુમતી વિસ્તારમાંથી બે શંકાસ્પદ શખ્સોને ઉઠાવ્યો હોવાની જાણકારી હાલ મળી રહી છે. બે શંકાસ્પદ શખ્સની એટીએસ દ્વારા વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

.

પંચમહાલના ગોધરા શહેરમાં વહેલી સવારથી ગુજરાત એટીએસની ટીમે ધામા નાખ્યા છે. જેમાં ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં ટીમે સ્થાનિક પોલીસને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પોલીસે બે ઈસમોની અટકાયત કરી હોવાની વિગતો મળી રહી છે. હાલ તેમનો પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. ઈસમોને ક્યા કારણોસર પકડવામાં આવ્યા છે તેની જાણકારી હાલ મળી રહી નથી.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon