પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર | Physical test date announced for unarmed PSI and constable recruitment

HomeGandhinagarપોલીસ ભરતી અંગે મોટા સમાચાર: બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

PSI recruitment exam January 2025 : ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જણાવાયું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, પાંચમી નવેમ્બરે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા યોજાવાની હતી, જે હવે આગામી જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજાશે. 

પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: બિન હથિયારી  PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon