19મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી.
[ad_1]
Source link


